Official Samruddh News desk. Updates from https://www.instagram.com/samruddhnews/
Posts by Samruddh News:
નર્મદા જિલ્લાના સાગબારા વિસ્તારમાં જંગલ જમીનના ખેડાણ અને હકને લઈને આદિવાસી ખેડૂતોનું આંદોલન છેલ્લા કેટલાક દિવસોથી ચાલુ છે. પોતાની જમીનના અધિકારો માટે ખેડૂતો દ્વારા સતત ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.